ભવ્યા મિલાપ (ભાગ 13)

(13)
  • 2.6k
  • 4
  • 1k

ભવ્યા મિલાપ (ભાગ 13) (પ્રેમલાપ-2) ગતાંક માં તમે જોયું કે ભવ્યા અને મિલાપ નો પ્રેમ પાંગરતો જાય છે અને સમય જતાં એક વર્ષની રાહ જોવાતો વેલેન્ટાઈન પણ આવી જાયછે.. ભવ્યા ખુબજ ઉત્સાહિત હોયછે.અને એના મનમાં ઊર્મિઓનું ઘોડાપુર દોડતું હોયછે કે મિલાપ ની મુલાકાત આ વખતે તો થશે . અને સ્વપ્નની દુનિયામાં રાચે છે.. આ બાજુ મિલાપ કામની વ્યસ્તસ્તા માં.બેદકરકારી કહો કે લાપરવાહી એ ભવ્યાને વેલેન્ટાઇન વિશ કરવાનું ભૂલી જાયછે ભવ્યા એ બધું ભૂલીને સામેથી કોલ કરેછે અને મિલાપ ના કોલમાં બીઝી ટોન વાગે છે.. લગભગ 10.30 એ કરેલો કોલ 12 વાગ્યા સુધીમાં પણ એજ બીઝીટોન વાગતી હોયછે જેથી