જાણે-અજાણે (60)

(45)
  • 4.5k
  • 2
  • 1.8k

આટલાં વર્ષોનાં ઘણાં પ્રશ્નો અતિતની ચાદર ઓઢી બેઠાં છે. આ બદલાયેલાં જીવનમાં તે કેટકેટલાં વમળોને મનમાં જ શાંત પાડી રહી છે તે હવે ધીમી ગતિ એ બહાર આવવા જ રહ્યા. આખો દિવસ પસાર થઈ ચુક્યો હતો અને રાત દરવાજે ઉભી હતી. અને વધતી રાતની સાથે નિયતિની ચિંતા વધી રહી . ઘરમાં એકદમ સન્નાટો છવાયેલો હતો. બધાં કોઈકની જાણે રાહ જોઈ બેઠાં હોય એમ લાગી રહ્યું. એટલામાં નિયતિનાં પિતાએ પોતાની બાળપણ જેવી હરકત સાથે ધીમેથી શેરસિંહ નાં કાન નજીક જઈ પુછ્યું " કોની રાહ જોવાય છે?.." અને શેરસિંહે તેમને મોં પર