DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 2

(19)
  • 4.9k
  • 2.2k

આફ્રિકાના ઘનઘોર જંગલ માં એક wildlife એક્સપર્ટ રોમન રેગન તેના લગભગ ૩૦ ફૂટ ઊંચા માંચડા પર સૂતો છે અને તેનો કેમેરામેન માંચડા ના વાસ પર જ કેમેરો અને તેની કીટ લટકાવીને ખાવાનું શોધવા જંગલમાં ગયો છે. સવારથી લઈને બપોર સુધી નિરંતર ચાલ ચાલ કરીને રોમન થાકી ગયો છે અને હવે તે થોડો આરામ કરવા માંચડા પર ચડ્યો છે. રોમન ની આંખ almost લાગી ગઈ છે અને તે સ્વપ્ન સૃષ્ટિમાં પણ પહોંચી ગયો છે .અચાનક જ રોમન નો વાસ નો આખો માચડો જોરજોરથી ધ્રુજવા લાગે છે અને રોમન નું આખું શરીર જકડાઈ જાય છે .રોમન નિદ્રા અવસ્થામાં જ તેની બધી જ તાકાત