પ્રેમાત્મા - ભાગ - ૧૭

(43)
  • 3.9k
  • 3
  • 1.3k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અને મોહિત ઊંઘતા હોય છે ત્યારે અચાનક બારીઓ ખુલી જાય છે , જોરદાર પવન ફૂંકાય છે. બધુ શાંત થયા પછી ધરા બારીઓ બંધ કરી ને બેડ તરફ આવતી હોય છે તો બેડ પર મોહિની ને જોવે છે. એને સમજણ નય પડતી કે એ શુ કરે એ મોહિની ને જોયા જ કરે છે હવે જોઈએ આગળ. . . . . . . . મોહિની : શુ થયુ ધરા તુ મને આમ કેમ જોયા કરે છે, મારુ આવવાનુ તને ના ગમ્યુ? ધરા : અરે