સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૨ 

(25)
  • 3.7k
  • 1
  • 1.3k

ભાગ :- ૧૨ આપણે અગિયારમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ હવે બસ પોતાની જિંદગી પોતાની રીતે જીવી લેવાના મૂડમાં છે. સાર્થક સાથે ખરેખર લગ્ન કરી સમાજ માટે એક અનૈતિક સંબંધ કહેવાય એવા સંબંધે એની પત્ની બનવા તૈયાર થાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે...*****સૃષ્ટિ ખુબજ ખુશ હતી. હવે સમય આવી ગયો હતો કે એ પોતાના મનની વાત અનુરાધા અને પાયલ સાથે શેર કરે. હજુ પણ એના મનમાં આ વાત અનુજને શેર કરવા માટે અવઢવ હતી કારણકે એ ભલે એના મનથી અનુજને પોતાનો મિત્ર માનતી પણ અનુજનો એની તરફનો ભાવ આ વાત અનુજને કરતા રોકી રહ્યો હતો. આથી સૃષ્ટિએ