DIARY - 4

  • 4.7k
  • 1
  • 1.8k

( શું થશે યાર આ પૂજા ?એન્ડ ઉપર થી અંશ તેનાં કરતાં પણ આ રોની ? શું થશે મારું ?) આરવી આવાજ વિચારમાં આખો દિવસ નીકળી જાય સે એન્ડ હવે આરવી કૉલેજ પૂરી કરી ને અંશ એન્ડ ગ્રૂપ પાસે જતી હોય સે ત્યારે અંશ ની પાસે પૂજા આવે સે એન્ડ તેની સાથે કઈંક વાત કરે સે , (આ સૂડેલ નું શું કરવું મારે ?? ગમે ત્યારે અંશ પર લાઈન જ મારવા આવીજ જાય સે ?) આરવી આરવી અંશ પાસે આવે સે એન્ડ કઈંક કેવા જાય સે ત્યાજ રોની ની એન્ટ્રી થઈ જાય સે. રોની: હેય! આરવી તે