ચણોઠીનાં વન એટલે જીવન - 23

  • 2.6k
  • 1
  • 1k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 23 ભાવનગરથી સાંજે સાત વાગ્યે ફ્લાઈટમાં જ્વલંતનું કુટુંબ, ઉપેંદ્રભાઇનું કુટુંબ હ્યુસ્ટન જતું હતું ત્યારે અભિલાષ અને દેવ સાન્ફ્રાંસીસ્કો જતા હતા. એક અઠવાડીયામાં ધણું બધુ થઈ ગયુ હતું.ભાવનગર યાત્રામાં છાયા જોતી હતી પપ્પા ની ઉંમર દસ વર્ષ વધી ગઈ હતી. દીપ ધીમે ધીમે કુટુંબનો દીકરો બની રહ્યો હતો.શ્વેત અને શ્યામ કોલેજ્માં જવા થનગની રહ્યા હતા.. ઉપેંદ્રભાઇએ ભાવનગર એરપોર્ટ ઉપર રેખા બહેન ને વાત કરતા કહ્યું આજે જ્વલંતભાઈને વાત કરીયે. રેખાબહેન ની સંમતિથી છાયાને કહ્યું તારા પપ્પા સાથે વાત કરવી છે. આપણી સિંદુરી અને ગુલાબી સાથે શ્વેત અને શ્યામને માટે માંગુ નાખવું છે. ત્યારે છાયાએ આનંદીત અવાજ્માં