અફસોસ! મારો હાથ ઊઠી ગયો!!

(11)
  • 3.8k
  • 1k

હુ માસૂમ પટેલ ઉંમર 21 વર્ષ કાલ રાત થી મારી માઠી દશા બેઠી છે ક્યારેય રાતે બહાર જતો નથી પરંતુ કાલે બેેત્રણ મિત્રો જબરદસ્ત આગ્રહ કરી ને બહાર શેરી ના નાકે લઇ ગયા અને બરાબર ત્યારે જ પોલીસ પેટ્રોલિંગ માટે નીકળીમને અને મારા મિત્રો ને બરાબર ના પકડ્યા અને લોકડાઉન ના ભંંગ બદલ ધમકાવવા લાગ્યા મારો એક મિિત્ર દલીલ કરવા ગયો તોોવધારે ગુસ્સો કરી અમને બધા ને બે ત્રણ ડંંડા માર્યા અમે ભાગી નેે પાછા આવી ગયા ઘરે મમ્મી પપ્પા કે દાદા દાદી નેે તો આ વાત કરાય નહિ નહિતર પાછુ એમનુ પ્રવચન ચાલુ થઈ જાય ચૂપચાપ રૂમ મા જઇ સૂવા નો પ્રયત્ન કર્યો પરંંતુ ડંડા