હું છું સ્ત્રી

  • 3.4k
  • 982

" ના મમ્મી તું જમી લેજે મને ઘરે આવતા મોડું થશે. ઓફીસ માં થોડું કામ વધારે છે. ઓકે મમ્મા બાય. ઘરે આવી ને વાતો કરીએ", શ્રુતિ કમ્પ્યુટર પર ટાઈપ કરતાં કરતાં તેની મમ્મી સાથે વાતો કરતી હતી. સવારે 9 વાગ્યા થી ટિફિન લઈને ઓફીસ આવી છે સાંજ ના 7વાગી ગયા પણ હજુ એ ટિફિન ને ખોલ્યું નથી. બસ સવારે થી ચા ની ચુસ્કી સાથે કામ કરે છે. આ વાત બીજા કોઈ ની નહિ રમીલાબેન ની લાડકવાઈ દીકરી શ્રુતિ ની છે. છઠ્ઠા ધોરણ માં હતી જ્યારે શ્રુતિ ના પિતા નું હ્રદય રોગ ના હુમલા