વિદ્યાર્થીનું ભાડું માફ

  • 4.3k
  • 1.2k

કેમ છો મિત્રો ? મજામાં હશો. આજે લખવાની કોઈ ઈચ્છા કે પ્રયોજન ન હતું. પણ અત્યારે એક સમાચાર આવ્યા જે જોઈને એવું મને લાગ્યું કે આના પર મારે મારો વિચાર પ્રગટ કરવો જોઈએ. અત્યારે કોવિડ - ૧૯ જેને સારી ભાષામાં કહું તો કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. જેના પરિણામે બજારો બંધ છે, પરિવહન બંધ છે, ધંધા રોજગાર બંધ છે, સીનેમાગૃહો બંધ છે, હોટેલ બંધ છે, ધાર્મિક સ્થળો બંધ છે, પુસ્તકાલયો બંધ છે, બાગ બગીચા બંધ છે, ટુંકમાં આપણા ઘરના દરવાજા સિવાય બધું જ બંધ છે.આ કપરા કાળ માં સૌથી વધુ ખરાબ હાલત થઈ હોઈ તો એ છે મજૂર વર્ગ