પ્રકરણ ૫ “તું શું કહેવા માંગે છે દીકરા મન ખોલીને વાત કર” “ હા દીદી, તમે મને ઓળખતા નથી છતાંયે તમે મને મદદ કરી” “ મે તારી મદદ નથી કરી અંકિતા ખરી મદદ તને ઈશ્વરે કરી છે હું તેમાં માત્ર નિમિત્ત બની હતી.” “ પરંતુ દીદી..." થોડી વાર અટકી એ તેને રાધિકા ની સામે જોયું પછી ફક્ત એટલું જ બોલી " હું તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું” “ એક બાજુથી દીદી કહે છે ને બીજી બાજુ ઉપકાર પણ ગણે છે” હવે અંકિતા ફસાઈ તેને આગળ