ચણોઠીનાં વન એટલે જીવન - 22

  • 2.4k
  • 1
  • 852

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 22 કુટુંબમાં આવી તપશ્ચર્યા ખોડંગાયેલા સંબંધોને સવળા કરી દે. ભાઇ જ બહેન ને માળ પહેરાવે અને પારણું કરાવે. દીપ અને બે નાના ભાઇઓ તો આ પ્રસંગે જોઇએ જ. દેવ અભિલાષ અને તેના સાસરીયાને પણ આમંત્રણ અપાયુ.. આખરે માળનો દિવસ આવી ગયો.૪૫ દિવસની તપશ્ચર્યા પુરી ત્યારે ૩૦૦ તપસ્વી થી શરુ થયેલ ઉપધાન તપ પૂર્ણતાનાં આરે પહોંચ્યુ ત્યારે ૧૨૫ તપસ્વી હતા.ઘણાં તપસ્વીઓ અઢાર દિવસ અને ત્રીસ દિવસ સમાપન માં નીકળી ચુક્યાં હતા તે બધા માળ પહેરશે. રોશની એ રંગ રાખ્યો. અનુમોદના અને પ્રંસંગ ઉજવવા બધા ભાવનગર એક દિવસ પહેલા પહોંચ્યા. તપસ્વીનાં અતિથિઓને બહુ આદર માનથી રાખ્યા. માળનાં