લવ ગેમ (પાર્ટ 2)

(34)
  • 4.7k
  • 3
  • 1.9k

તમે અગાઉના અંકમાં જોયું કે.. રચના ને ડૉ.રોકી એકબીજા ના ગળાડૂબ પ્રેમમાં હતા બન્ને પતિપત્ની જેમ હનીમૂન પણ મનાવી ચુક્યા હતા રચના દિલથી રોકીને પ્રેમ કરતી હતી પણ ડૉ. રોકી માટે એ વાસના સંતોષવાની જરૂરિયાત થી વિશેષ કંઈજ નહોતી.. એક દિવસ રચનાએ લગ્ન નું દબાણ કરતા ડૉ. રોકી એ પોત પ્રકાશયું ને રચનાના પ્રસ્તાવ ને વખોડીને એને અપશબ્દ કહીને કાઢી મૂકી બીજા દિવસે એને પ્લાન બનાવીને રચનાની માફી માંગી એને ફરી દોસ્તો સાથે ફાર્મ હાઉસમાં બોલાવી .. ભોળી રચના એને પ્રેમ સમજીને ગયી. ને ત્યાં ભૂખ્યા વરુઓ એની રાહ જોઈ રહ્યા હતા.. રોકીએ અને તેના ફ્રેન્ડ્સ એ રચના