પ્રેમજાળ - 9

  • 2.3k
  • 790

સંધ્યા ઘણાસમય માટે ત્યા જ રોડની કિનારી પર સુરજની રાહ જોવે છે પરંતુ સુરજ કયાંય દેખાતો નથી પોતે અજાણ્યા શહેરમા હતી એટલે થોડો ડર પણ હતો સુરજ અને રીના સિવાય કોઇ જાણીતુ વ્યક્તિ આ શહેરમા નહોતુ ફોન પણ પરીક્ષા હતી એટલે રીનાની રુમ પર મુકીને આવેલી અેટલે રીનાનો પણ કોઇ સંપર્ક થાય એમ નહોતો સંધ્યા સુરજ કોઇ કામમાં વ્યસ્ત થઇ ગયો હશે એવુ વિચારીને થોડો વધારે સમય રાહ જોવાનુ વિચારે છે મનમાં શંકા કુશંકા તો શરુ થય જ ચુકી હતી છતાય પોતાના મનને પાછુ વાળીને સુરજની રાહ જોવાનુ મનોમન નક્કી કરે છે સુરજને એકાએક યાદ આવે છે દોઢેક કલાક જેવો