શુ આજનો યુવા આત્મનિર્ભર બની શકશે???

  • 4.1k
  • 2
  • 1.3k

શિર્ષક: "શુ આજનો યુવા આત્મનિર્ભર બની શકશે???"અષાઢ સુદ એકાદશી એટલે કે દેવ પોઢી એકાદશી,આ દિવસથી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ થાય અને એવું કહેવાય છે કે આ ચાર મહિના માટે ભગવાન પોતે સુઈ જાય છે ને ચાર મહિના પછી એટલે કે કારતક મહિનાની અગિયારસ એ તેની પૂર્ણાહુતિ થાય છે.જેમ કોઈ વ્યક્તિ આખો દિવસ કામ કરીને થાકેલા પાકેલા ઘરે આવે છે અને તેમને આરામની જરૂર પડે છે એવી જ રીતે આખા વિશ્વનું સર્જન કરનાર અને વિશ્વનું સંચાલન અને પ્રભુને પણ આરામની જરૂર પડે છે.હવે આપણે વાત કરીશું કે આપણા જીવનમાં ઊંઘનું એટલે કે સૂઈ જવાનું મહત્વ કેટલું હોય છે.ઘણી બધી વખત એવું થાય