બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ - 2

(17)
  • 2.8k
  • 1k

કેમ છો મિત્રો? બધાં મજામાં હશો તેવી આશા રાખું છું. આપ સૌએ પ્રથમ અંકમાં ખૂબ જ સુંદર પ્રતિભાવ આપ્યા જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.આપ સૌના અમૂલ્ય પ્રતિભાવો મારી માટે ખૂબ પ્રોત્સાહન આપનારા રહ્યા છે માટે જ આજે બૂટપોલિશવાળો ઉદ્યોગપતિ ભાગ 2 લઈને આવી છું. આશા રાખું આ અંક વાંચી તમે ફરી તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશો. તો જેમ આપણે પેહલા અંકમાં વાત કરી હતી કે વિજય બૂટપોલિશ કરી(આપણું મહત્વનું પાત્ર), અર્જુન ગુલાબ વેંચી (વિજયનો ખાસ મિત્ર) પોતાના ઘર ચલાવવામાં મદદ કરતા અને મોન્ટુભાઈ કેમના ભૂલાય પેલા બૈસાખીવાળા ચોરી ચક્કા કરતા,બાકી કોણ? વિજયને મળ્યા હતાં તે સાહેબ... ટોપીવાળા સાહેબ. યાદ છેને? ચાલો આગળ શરું કરું બૂટપોલિશવાળો ઉદ્યોગપતિભાગ 2.વિજય બહુ દિલથી પોલીશ