લાગણી નો ઘા

(18)
  • 4.8k
  • 2
  • 956

*લાગણી નો ઘા*. વાર્તા... ૨-૩-૨૦૨૦ અરવિંદ ભાઈ ને પોતાનો મોટો બિઝનેસ હતો અને એમનું ધંધા નું મારકેટીગ ઓલ અવર દુનિયામાં હતું.. દેશ વિદેશમાં એમનું નામ હતું... પત્ની ને કેન્સર થતાં ત્રણ વર્ષમાં જ ઈશ્વર પાસે પહોંચી ગયા.... અરવિંદ ભાઈ ધંધો ખુબ જ કુનેહ થી સંભાળતા હતા એમનો એક ખાસ માણસ હતો ભાવેશ એ અરવિંદ ભાઈ ને બધી રીતે મદદરૂપ બનતો અને અરવિંદ ભાઈ પણ ભાવેશ પર આંખ બંધ કરીને ભરોસો કરતાં હતાં અને હતો પણ વિશ્વાસુ.... અરવિંદ ભાઈ ને એક દિકરી અને એક દિકરો હતાં.... દિકરી પારૂલ લવમેરેજ કરી લંડનમાં સ્થાયી થઈ ગઈ હતી.... પત્ની ના મરણ પછી એકલાં પડેલા