દિલ ની કટાર-દરિયાદીલી -

(22)
  • 5.2k
  • 1
  • 1.7k

દરિયાદીલી.....સવાર સવારમાં આટલો ટ્રાફિક...બજાર હોય સમજ્યા પણ...ઠીક છે મારે ક્યાં રોજ આવવું છે..મને વિચારમાં પડેલો જોઈ નાનકી મારી મીઠડી બોલી..આજે કેરી લઈનેજ જઈશું..મને ખુબ ભાવે છે. મેં કીધું ..ઓહ તો બજાર તરફથી જ ગાડી લઉં કોઈને કોઈ કેરીવાળો મળી જશે. મેં એની સામે સ્મિત આપતાં કહ્યું “ તું જ મારી ગોળકેરી છું અને એ પણ મીઠું હસી પડી.. એની આંખોમાં ડોકાતો આનંદ જોઈ હું પણ આનંદિત થઈ ગયો. અરે..તું કહે એટલી અને જે જોઈએ એ અપાવીશ ચલ.. મને ગાડીમાંથી નીચે ઉતરી લેવા જવાનો ભારે કંટાળો... મેં બજારમાંથી ગાડી લીધી..ફળવાળાની દુકાનો આવતા ગાડી ધીમી