સેવન્તિ કલા કલ

  • 2.4k
  • 608

સેવન્તિ કલા કલ !ઈ સેવન્તિ નો દીકરો (કલા કલ) અમદાવાદી એની જાત ને સમજે છે શું ? દરેક વખતે મારી પાસે કામ કઢાવી જાય છે , કલા કલ ! આમ છે અને તેમ છે , મારે આમ મુશ્કેલી છે , તેમ મુશ્કેલી છે . જો ભઇ સોહમ તું મારૂ આટલું કામ કરી આલીશ ને તો હું પણ તારું તું જો બી કહીશ તે કામ ચપટીમાં કલા કલ કરી આલીશ વગેરે વગેરે વગેરે બહાના બતાવીને ન જાણે કઈ-કેટલા કામ મારો બેટો મીઠું મીઠું બોલીને કરાવી ગયો , મામા બનાવીને , કલા કલ ! પરંતુ હું પણ પાકો રાજકોટીયન છુ ભલે મારી