વિશ્વાસઘાત - સંબંધોમાં વિશ્વાસની સસ્પેન્સ કથા - 3

(18)
  • 3.1k
  • 4
  • 1.2k

વિશ્વાસઘાત 3 - અંતિમ ભાગ (કલાઇમેક્સ)કહાની અબ તક: રવી ની જીએફ નીતા ગાયબ છે તો એ એની બેસ્ટ ફ્રેન્ડ અમીના ઘરે આવે છે તો એણે એક ચિઠ્ઠીમાં અમીનો જ હાથ હોવાનું અને ઉદય જે અમી નો કહેવા ખાતરનો બીએફ હતો એના હાથ હોવાનું કહેવાય છે! તેમ છતાં રવી ને તો અમી પર ખુદથી વધારે ટ્રસ્ટ છે! બંને ઉદયના કહેલા સ્થાને જાય છે તો બંને બેહોશ થઈને અમીના ઘરે હોય છે! અમી જણાવે છે કે ઉદય અને નીતા ઝઘડતા હતા કે એમની બંને વચ્ચે લવ છે એમ! તો રવી કહે છે કે એ વાત મજાક તો નથી કરતી ને તો એ