ભાગ - 8 માજી ડૉક્ટર શાહને પોતાની પુરી આપવીતી જણાવે, એ પહેલાં આપણે કોઈ પણ વ્યક્તિ પર આવતી કપરી પરિસ્થિતીનાં કારણો અને એમાંથી બહાર આવવાનાં રસ્તાઓ વિશે જાણી લઇએ જેથી માજીએ જે તે સમયે ઉઠાવેલ કદમ અને એનાં કારણો વિશે આપણને ખ્યાલ આવે. કહેવાય છે કે, પુરી દુનિયામાં લોકોના દુઃખના સૌથી મોટા કારણો બે છે.એક પૈસો અનેબે જે તે વખતે નડતી કોઈ વ્યક્તિ આતો થઈ એક સર્વ-સામાન્ય અને લોકોના મગજમાં ઘર કરીને વર્ષોથી બેઠેલી વાત, પરંતું હજી પણ માણસનાં સાચા દુઃખનું આનાથી પણ મોટુ અને ભારે