રહસ્યમય પુરાણી દેરી - 27 (આગળ નાં ભાગમાં જોયું કે મણી ડોશી કઇ રીતે બચી ને શહેર મૂર્તિકારની શોધમાં નીકળે છે. હવે આગળ...) મણી ડોશી એ બધાંને વાત કરતા કહ્યુ કે જ્યારે તમે લોકો મને મારવા મારી ઝુપડી સળગાવી હતી ત્યારે... *** થોડા વર્ષો પહેલા... ત્યારે હુ ગામ મુકીને શહેર તરફ મૂર્તિકાર ની શોધ કરતી હતી. મને નાનપણએ વાતની ખબર પડી હતી કે કોઈ ટપરી કરીને પ્રખ્યાત મૂર્તિકાર હતો. કે જેની મૂર્તિ રાજા મહારાજાઓના મહેલમાં લાગતી. મે શહેર જઇને તપાસ ચાલુ કરી દીધી કે ત્યાં સૌથી સારો મૂર્તિકાર કોણ છે. આખરે બહુ બધાનાં કહેવાથી ટપરી મૂર્તિકારના રહેઠાણની જાણ થઈ. બહુ