હોરર એક્સપ્રેસ - 24

  • 3.1k
  • 1.2k

અહીંયા થી ચાલ વિજય જેટલું વધારે અહીંયા રોકાઈ શું એટલું વધારે ફસાયઈ જશું.વિજય તેની વાત માનીને તેની પાછળ ચાલવા લાગ્યો. બપોરનો સમય હતો પણ તે જગ્યાની શાંતિ વિજયને પણ ભયાનક બનાવી રહી હતી દૂર દૂર સુધી કોઈ નજરે પડતું નહોતું.અમુક કાગડા ઉડી રહ્યા હતા કા.....કા...... વગર તો બીજો કોઈ અવાજ પણ નહોતો. પાનખરની ઋતુમાં પાંદડા ખરી પડેલા હોય એવું શું ભયાનક વાતાવરણ બની ગયું હતું. વિજય કેતન ની પાછળ ચાલવા લાગ્યો અને તને ધોતી પહેરી હતી વિજય પૂછવા જતો હતો.......તેઓ પોતાને પોતાના ઉપર આંગળી રાખીને ચૂપ રહેવાની સલાહ આપી. વિજયની ગુસ્સો આવ્યો પણ તે કશું કરી ના શક્યો.આખું વાતાવરણ ગંભીર