સેકન્ડ ચાન્સ ભાગ ૨

  • 4.1k
  • 1
  • 1.2k

સેકંડ ચાન્સ.કેટલાક લોકો પોતાનાં જીવન માં લગ્ન નથી કરવા માગતાં એ પછી છોકરો હોય કે પછી છોકરી તો એના શું કારણ હોઈ શકે.કારણો બન્ને માટે એકજ છે.1.મહત્વાકાંક્ષી લોકો, જે લોકો ને લગ્ન કરતાં પહેલાં, પોતાનાં જીવન માં કઈક કરવું છે. અને એક વાર એ કોઈ સબંધ માં ધોખો ખાઇ ચૂક્યા છે.2. એ લોકો જેણે લગ્ન જેવા સબંધ ઉપર વિશ્વાસ રહ્યો નથી. જે માને છે, લગ્ન એક ડીલ છે.3. અમુક લોકો માને છે હું આ લગ્ન ની જવાબદારી નાં ઉપાડી શક્યો તો! એ વિચારે છે અત્યારે હું ખુદ પોતાની જવાબદારી નથી ઉપાડી શકતો ત્યાં લગ્ન ક્યાંથી કરી શકું.4. જીવન માં મને