અનોખી રમત(The unique game)

  • 4.1k
  • 1.2k

અનોખી રમત(The unique game),આ શબ્દ થોડો આપણને આશ્ચર્ય પમાડે એવો લાગે સહજ છે.પણ આ એક અનોખી રમત છે,જે દરેક વ્યક્તિએ પોતાની સમગ્ર જિંદગી દરમિયાન રમી જ હોય છે,કા તો રમતો હોય છે.અને તેને જીતવાનો પ્રયાસ કરતો હોય છે.અને જ્યાં સુધી આ રમતને તે જીતી ના જાય ત્યાં સુધી દરેક વ્યક્તિ તેની સામે લડતો હોય છે.. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અનોખી રમત એ શું છે,અને દરેક વ્યક્તિ રમતો હોય તે જાણીને આપણને નવાઈ લાગે,કારણકે બધી જ વ્યક્તિ આ રમત ને રમતી હોય તો તેની ખબર કેમ નથી.પણ જ્યારે હું કહીશ ત્યારે