ચણોઠીનાં વન એટલે જીવન - 21

  • 1.9k
  • 2
  • 786

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 21 હેમલતાશ્રીજી મહારાજે ઉપધાન તપ માટે આમંત્રણ મોકલ્યું હતું. ભાવનગરમાં લઘુત્તમ ૧૮. દિવસ ૩૫ દિવસ અને મહત્તમ ૪૫ દિવસનું. આ વ્રતને લોક્ભોગ્ય ભાષામાં ચારિત્ર જીવન જ કહેવાય. રોશની અને જ્વલંતે ટીકીટ કઢાવી…ભાવનગરની. ત્રીજે દિવસે જ્યારે ભાવનગર પહોંચ્યાં ત્યારે સૌથી વધુ ખુશ સાધ્વીજી હેમલતાશ્રીજી હતા. . હેમલતાશ્રીજી મહારાજે વ્યાખ્યાનમાં કહ્યું જૈન કૂળમાં જન્મ મળ્યો એટલે નવકારમંત્ર ગળથુથીમાં થી મળ્યો કહેવાય. પરંતુ તેને સ્મરણ કરવાની પૂર્વ શરત એટલે ઉપધાન તપ. જે ઉપધાન તપ કરે તેને જ નવકાર મંત્ર જપવાનો અધિકાર મળે. આ તપને વીધિ પુર્વક સમજાવતા તેઓએ કહ્યું.આ તપ ૪૫ દિવસ સુધી પોષામાં રહી સાધુ જીવન જીવવાનું