મંજીત - 4

(12)
  • 3.6k
  • 1.3k

મંજીત ભાગ : ૪ “ઓહ, મેડમ તમે રડો છો શું કામ??” અરે અપુન હૈ ના..!! અપની લૈલા પર બીઠા કે રૉકેટ સે ભી ફાસ્ટ છોડ કે આયેગા આપકે ઘર.” મોન્ટીએ નજદીક આવીને સાંત્વના આપતા કહ્યું.“હેય યુ ડર્ટી દૂર રહે મારાથી..!!” સારાનું દિમાગ હવે છટકવા લાગ્યું હતું.“અબ્દુલ દેખો ક્યાં બોલી મેડમ..!!” પોતાની આઈબ્રો ઊંચો કરીને સારા તરફ ઈશારો કરતા અબ્દુલને કહ્યું.“જોયું ને મોન્ટી ભાઈ ભલાઈનો તો જમાનો જ ના રહ્યો..!!” મોન્ટીનાં ઈશારાનો જવાબ આપતાં અબ્દુલે કહ્યું.“ચલો ઠીક હૈ હમ ડર્ટી સહી. અબ યહાઁ સે નીકલો ઔર અપના રાસ્તા ખૂદ બનાઓ.” પોતાનું સ્વાભિમાનને હાનિ પહોંચતા જ મોન્ટીએ સીધું કહી દીધું.સારાએ ગુસ્સામાં જ નીચે પડેલી