બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 18

(45)
  • 4.4k
  • 1
  • 1.8k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 18 (આગળનાં ભાગમાં જોયું કે કાયરા અને બાકી ત્રણેય ને જાણ થાય છે કે જે ઘરેથી બોકસ મળ્યું તે ઘર સિદ્રાર્થ ખુરાના નું છે અને તે એક લેખક છે જે મરી ચુક્યો હતો અને તેનાં વિશે માહિતી મેળવવા બધા પુરોહિત મિશ્રા ના ઘરે જાય છે જયાંથી તેને સિદ્રાર્થ ખુરાના વિશે જાણવા મળે છે પણ ખાલી બોકસ વિશે કંઈ જાણવા મળતું નથી, તે બધાને રાજુ વિશે જાણવા મળે છે જે સિદ્રાર્થ ખુરાના નો નોકર હતો અને શાયદ તેજ હવે આ બોકસ વિશે પણ જણાવી શકે તેમ છે, પણ શું ખરેખર તે બધા બોક્સ