પ્રતિબિંબ - 26

(75)
  • 3.6k
  • 8
  • 1.7k

પ્રતિબિંબ પ્રકરણ - ૨૬ પાયલને બહું દુઃખ થયું... પોતાનું જાણે એક અંગ ઓછું થઈ ગયું હોય એવું પાયલને અનુભવાયું. ગમે તેવું બાળક હોય પણ એ પોતે એક મા છે... તેની આંખોમાંથી રીતસરનાં આંસુ વહેવા લાગ્યાં. એણે એ જગ્યાએ જ વિશાલને દાટી દીધો. ને પછી એ ઘરે આવી ગઈ. એ આ બધી ઘટનાઓને કારણે બધાંને આ વસ્તુ જણાવવા નહોતી ઈચ્છતી. એ પછી પોતાનાં ઘરે આવી ગઈ. એને નયન સાથે લગ્ન કરવાં બદલ બહું પસ્તાવો થવાં લાગ્યો. એને હજું નયનનું મૃત્યુ કઈ રીતે થયું એની હકીકતની કોઈ જાણ જ નથી. સમય વીતતાં લાગ્યો‌. હવે ધીમેધીમે પાયલને ઘણું બધું સમજાવા લાગ્યું કે પ્રશમની