એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 1

  • 3.7k
  • 1
  • 1.3k

#lockdown #indiafightscorona #mywriting #myexperiences #healthdepartment #missingthosedaysએક સમયની વાત છે દાહોદ નામે એક ગામ હતું..બધા હળી-મળીને રહેતા હતા.રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ હતી. અને અચાનક એક દિવસ..મૂળ વાત એમ છે કે કોરોના પેન્ડેમિક એ સ્વાઇન ફ્લુના દાહોદના દિવસો યાદ કરાવી દીધા. ત્યારે 'frontline H1N1 warriors' જેવો હેશટેગ પ્રચલિત હોત તો આપણે પણ પ્રાઉડલી એના માટેની થાળીઓ- તાળીઓ ઝીલી હોત અને દીવડાના પ્રકાશમાં આપણું મોઢું પણ ચમક્યું હોત.. અને ' I can't stay at home because I am a medico' જેવી એકાદ ફ્રેમ આપણાં પ્રોફાઇલ પીક ને પણ શોભાવતી હોત.. કારણકે ત્યારે આપણે હતા સરકારી કર્મચારી.. કહેવા માટે આયુષ મેડીકલ ઓફિસર પરંતુ MBBS