વૃદ્વ ડોશી માઁ

(11)
  • 5.9k
  • 1.6k

નાનકડા ગામ માં એક તળાવ નજીક એક ડોસી માં એકલા રહે છે એ ડોશી માં ની પરિસ્થિતિ જોઈ ને આપણા ને થાય ભગવાન ને દયા નહિ આવતી 70/ 75 વર્ષ ની ઉંમરે પણ ભગવાન એમના પર દયા નથી કરતો એ ડોશી માં એક પણ આંખ થી જોઈ નથી શકતા કેટલા વર્ષો થી ભગવાને એમની પાસે થી આંખ છીનવી લીધી હશે એ તો એમને ખબર એ ડોશી માં પાસે આંખો નહિ, રહેવા માટે ઘર નહિ, કોઈ પરિવાર નહિ, પૈસા પણ નથી આ ઉંમરે આવી પરિસ્થિતિ માં જીવન જીવું કેટલું અઘરું લાગે. એ ડોશી માઁ તળાવ ને કિનારે મંદિર