અર્ધચંદ્ર   પૂર્ણચંદ્ર

  • 3.7k
  • 873

અર્ધચંદ્ર & પૂર્ણચંદ્ર એકવાર અકબરના રાજ્ય પર એક વિદેશી બાદશાહે આક્રમણ કર્યું. તે સમયે અકબર બીજા રાજ્યની મુલાકાત ગયા હતા.જો અકબર સિવાય યુદ્ધ કરે તો તે આ યુદ્ધ હારી જાય તેમ હતા.આ સમય એક જ યોગ્ય રસ્તો હતો કે અકબરના દરબારમાથી કોઈ એક ચતુર અને સમજદાર વ્યક્તિ તે બાદશાહ પાસે જાય અને તે બાદશાહની જોડે સંધિ કરે તો યુદ્ધ ના થાય. અકબરના દરબારમાં બીરબલજી જ એક જ એવા વ્યક્તિ હતા કે તે ચતુર અને સમજદાર હતા તેથી બીરબલજી તે બાદશાહ પાસે સંધી કરવા માટે ગયા અને તેની સાથે વજીર-એ-આજમ બલદેવજી પણ ગયા. બીરબલજીને બાદશાહએ ભરી સભામાં બોલાવ્યા અને તેને કહ્યું કે અહીં તમારે