જીવનને પ્રેમપત્ર

(51)
  • 6.1k
  • 1.3k

04/07/2020 પ્રિય, જીવન આજ સુધી મેં તારા અસ્તિત્વને જાણ્યું જ નથી, અને સ્વાર્થી બનીને જ્યારે પણ મારા પર સંકટ આવ્યું છે, ત્યારે મે તને યાદ કર્યું છે. આજ સુધી મેં કરેલી બધી જ ભૂલ માટે તને જવાબદાર ઠેરવ્યું છે, પરંતુ ભૂલ તો મારી જ કરેલી છે એટલે દોષી પણ હું જ છું. હું હંમેશા કોઈ પણ વાતનું ખરાબ બનાવીને મનમાં દુઃખ