દેશનાં ઘડવૈયા કોણ?

  • 2.7k
  • 1.1k

આ કોરોના ના આવ્યો હોત તો કોઈને એ સમજાત જ નહિ કે ડોક્ટર્સ અને પોલીસ પણ દેશના સૈનિકો છે જે પોતાના જીવ દાવ પર લગાવીને લોકોની રક્ષા કરે છે.એટલે તેમનું મહત્વ પણ દેશના સૈનિકો જેટલું જ ગણાવા માંડ્યું.૧૯૬૫ માં જ્યારે દેશમાં અનાજની અછત હતી અને હરિયાળી ક્રાંતિની જરૂર હતી ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી એ એક નારો ' જય જવાન, જય કિસાન' આપ્યો હતો. દેશના ખેડૂતોને પણ દેશના સૈનિકો જેટલું જ સમ્માન આપો એમ તેઓ કહેવા માંગતા હતા..ત્યારબાદ એમ. એસ. સ્વામીનાથનના નેજા