હોરર એક્સપ્રેસ - 23

(11)
  • 2.7k
  • 1.2k

પિતાજી પડછંદ અવાજ માં બોલ્યા અને ત્યાં કાબરો ની જેમ પેલી છોકરીઓ તેમને શબ્દોમાં વળગી પડી.ક્યાંથી આવી જાવ છો.આ બધું સંભાળીને વિજય નો પિત્તો ગયો તેઓ લગભગ ઊભા થઇ ગયેલા અને જે છોકરી બોલી તેના મોઢા ઉપર લીલો રૂમાલ ફેકી મારે છે. "મિસ્ટર તમને શરમ નથી આવતી લેડીઝ ઊભી હોય અને તમે બેસી રહ્યા છો અને ઉપરથી જુવાનજોધ દીકરાને પણ બેસાડી દીધો છે." બાજુમાં પિતાજી આગળ બોલવા જાય એ પહેલો તો કેટલા લોકો એ વિશ્વાસ પૂરાવી દીધો.તે બધાનું કહેવું હતું કે છોકરીઓ ઉભી ન રહે.સારુ .....તમારી બેસવું હોય તો મારી જગ્યાએ બેસી જાઓ.હું ઉભો રહીશ પણ મારા પિતાજી ઊભા નહીં થાય વિજય