પ્રેમાત્મા - ભાગ - ૧૬

(39)
  • 3.4k
  • 6
  • 1.3k

નમસ્તે મિત્રો , કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની ધરા ની વાત માની મોહિત સાથે થોડો સમય વિતાવા કહે છે અને જતી રહે છે. ધરા, અજય અને રનજીતસિંગ ઘરે આવી જાય છે. મોહિત ધરા અને અજય ને જોઈને ખુશ થાય છે હવે જોઈએ આગળ. . . . . . મોહિત : ધરા ક્યા ગઈ હતી આટલા દિવસ થી કોઈ ને કશુ કહ્યુ પણ નય ને તારો ફોન પણ લાગતો ન હતો? ધરા : હુ તો ભાઈ ના ઘરે ગઈ હતી પણ ત્યાથી અચાનક ભાઈ ને બહાર જવાનુ થયુ તો