સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 7

  • 2.8k
  • 1.4k

ભાગ - 7Dr.શાહે, પુરી હોસ્પિટલનાં સ્ટાફ સામે અને પોતાનાં પર જીવનમાં પહેલીવાર કરેલા ગુસ્સાથી ડૉક્ટર દીકરી દીપ્તિ, અવાક થઈ ત્યાંથી ઓફીસમાં પાછી જાય છે.દીપ્તિ ને મનમા થાય છે કંઇક તો વાત છે, પણ શુ છે ? તે સમજી શકતી નથી. અત્યારે ઓફીસમાં દીપ્તિ એકલી છે. કેમકે સેતુનાં પપ્પા Dr. શાહનાં કહ્યા મુજબ વોશરૂમમાં ફ્રેશ થવા ગયા છે. તેમજ સેતુ અને મીનાબેન વેંઇટીન્ગ રૂમમાં બેઠા છે. દીપ્તિ એકલી ઓફીસમાં બેઠા-બેઠા પપ્પાનાં ગઈકાલનાં ટેન્શન અને આજે પપ્પાએ પહેલી વાર તેનાં પર કરેલા ગુસ્સા વિશે વિચારી રહી