Room no. 301 ભાગ 4 - અંતિમ ભાગ

(28)
  • 3.6k
  • 1
  • 1.4k

ભાગ 3 માં આપણે જોયું હતું કે વિજયની મૌત થઈ જાય છે અને નમ્રતા સીડી પરથી પડી જાય છે તે 10 દિવસ પછી ભાનમાં આવે છે અને તેને વિજયના માતાપિતા કહે છે કે વિજય હવે આ દુનિયામાં નથી અને ત્યારે ફરી અવાજ સંભળાય છે નમ્રતા તેના પર ચિડાઈને કહે છે કે તારે બદલો મારી સાથે લેવો હતો તો વિજયને શું કામ માર્યો? અને અંકુર નમ્રતાને કહે છે કે તેના કારણે અંકુરનું અને તેના માતાપિતાનું મૌત થયું હતુ.ભાગ 4 - શરૂહોસ્પિટલ રૂમમાં નમ્રતા રડી રહી છે અને અંકુર તેના બેડની બાજુના ટેબલ પર બેઠો છે અને તેને ઊંચા અવાજે કહે છે