“બાની”- એક શૂટર - 5

(34)
  • 4.5k
  • 5
  • 2.3k

“બાની”- એક શૂટર ભાગ : ૫"દાદી ....નહિ... નહિ.... દાદા...સોરી...મેં જાણી જોઈને શૂટ નથી કર્યું. ઓહ મારો નિશાનો... દાદા... શભૂંકાકા... સોરી..મેં એનું મર્ડર કર્યું..." પરસેવાથી રેબઝેબ બાની ઝડપથી જાગીને બેડ પર બેસી ગઈ. એને કાન બંધ કરી દીધા. એને અવારનવાર આ શબ્દો કાનમાં ગુંજતા. એની સાથે ભૂતકાળમાં બની ગયેલી ઘટના સપનામાં આવી હમેંશા એને પજવતી. એને જગમાં રહેલું પાણી ગ્લાસમાં નાંખીને ઝડપથી પી લીધું, "હું બધું છોડી ચૂકી છું. તો પણ કેમ આ સપનું મને સતાવી રહ્યું છે...!!" એ દુઃખી થતાં બોલી. એને ફરી સૂવાની ટ્રાઈ કરી પણ કમ્બક્ત આ સપનું...!! એ મર્ડર...!!**** થોડા દિવસો બાદ ઈવાનને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતાં ઘરે લાવવામાં આવ્યો હતો.