હોરર એક્સપ્રેસ - 22

  • 2.3k
  • 1
  • 1.1k

Jay Hanuman dadaવિજય તે જાણતો હતો કે તેને જાણે અજાણે આગળ ઘણું જોવા મળશે.ઉડતા પક્ષીઓને જોઈ લીધા અને એવી દુઆ માંગી લીધી કે બિચારી છોકરી ના આત્માને પણ પક્ષીઓની જેમ મુક્ત થઈને ઊડી જાય......હવે વિજયને તેના મિત્ર ને મળવાની ઈચ્છા થઈ એટલે વિજય નોકરી પતાવીને ઝડપથી પોતાના ઘરે જવા નીકળી છે.પોતાને ઘરે જઈને જમી ને વહેલું સૂઈ જાય છે તેના પપ્પા અને મમ્મી જાગતા હતા વિજય એકલો બહાર સુતો હતો અને તેના મમ્મી-પપ્પા ઘરની અંદર પલંગમાં એકબીજાનો સહવાસ લઈને સૂઈ રહ્યા હતા.વિજય નોતી ખબર કે તે એકલો બહાર સૂઇ રહ્યો હતો. રાત જામવા લાગી.અડધી રાતે વિજયના દિમાગ ઉપર કોઈકે હુમલો