ગ્રહણ ના અંતે

(13)
  • 2.9k
  • 1
  • 948

રોશની નુ મન આજે સમુદ્ર ના મોજા ની જેમ તોફાને ચડ્યૂ છે એક તરફ નવા ભવિષ્ય ના સોહામણા સપના અને બીજી તરફ મમ્મી પપ્પા થી જૂઠુ બોલી દૂર થવા ની ગુનાહિત લાગણી.મીત સાથે ભાગી જવાનો રોમાંચ તો તેના પછી મમ્મી પપ્પા તરફ ઉઠનાર સવાલો અને એમની માનસિક સ્થિતિ ના વિચારો કરી થતી આંતરિક ગ્લાનિ .પરંતુ મન મા ઉંડી ઉંડી એક ખાતરી અવશ્ય હતી કે લગ્ન કર્યા પછી જ્યારે પણ પોતે પાછી આવશે ત્યારે મમ્મી પપ્પા એનો અને મીત નો સ્વીકાર ચોક્કસ કરશે જ. બસ એક વિધર્મી હોવા સિવાય શું ખામી છે મીત મા! અને મમ્મી પપ્પા મારી ખૂશી માટે એટલું તો ચોક્કસ જતૂ