કોલેજ અધ્યાય ભાગ-1

  • 3.3k
  • 1.1k

મારું નામ દવે વરૂણ છે. મે ધોરણ 10 પાસ કરેલું અને મોટા ઉપાડે સાયન્સ લીધેલું મારી કરતા મારા માતા-પિતા ખુશ હતા પરંતુ તેની કરતાં પણ વધારે મારા પાડોશી ખુશ હતા. મને જેટલો આનંદ નહોતો તેટલો તો મારા સગા વ્હાલાઓને હતો. ખરેખર ધોરણ 10 પાસ કર્યા પછી લોકો મારી ખબર ઓછી પૂછતા અને સલાહ વધારે આપતા તમને પણ ખબર હશે ધોરણ 10 પાસ કર્યા પછી અપને લોકો સલાહ લેવાનું ચાલુ કરી દે છે. સાયન્સ લીધું પણ ખરા પણ ખાલી પાસ કર્યું અને ઓછા માર્ક્સ આવેલા ઘરેથી ખીજાણા.પરંતુ હવે મારા વિચારવા કરતાં તો લોકો મારા વિશે વિચારવા માંડ્યા કે હું શું કરું