પ્રતિશોધ - ૬

(39)
  • 4.5k
  • 5
  • 1.8k

ભાગ ૬-“આઈ લવ યુ ટૂ મોન્ટી..પણ આ બધું... મોન્ટી એ વચ્ચે થી જ તેની વાત કાપતા કહ્યું : “તું મારી સાથે છું ને રૂપ? મને છોડીને ના જતી પ્લીઝ..મારા પર ભરોસો રાખજે રૂપ..”ગાડી માં હેન્ડ ગિયર પર રાખેલા મોન્ટીના હાથને પોતાના હાથ માં લઈને ચુમીને હકાર માં પોતાનું માથું હલાવીને રૂપે જવાબ આપ્યો. બંને જણા ફેક્ટરી પહોંચી ગયા હતા. પોત પોતાના કામ માં બન્ને એ મન લગાવવાનો ખુબ પ્રયત્નો કર્યા..પણ બન્ને જણા ના મન બેચેન હતા...હવે જોઈએ આગળનો ભાગ......મોન્ટી ફેક્ટરીમાં ફિલ્ડ વિઝીટ કરી રહ્યો હતો અને રૂપાલી તેમના કેબીનમાં ડિરેક્ટર ની ચેર પર બેસીને કાગળો તપાસીને હિસાબ મેળવવામાં વ્યસ્ત હતી.