દેવલી - 16

(13)
  • 2.7k
  • 4
  • 1.1k

(આ ભાગમાં કેટલાક વાચકોના કિરદારને મે રંગ આપ્યો છે.બાકી રહેલા વાચકોના કિરદારને આવતા ભાગમાં રંગ આપીશ આભાર) પોતાનાથી નાના વીરાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો.ઋતુલ સામે દ્રષ્ટિ ફેંક્તાજ આંખો સામે બાળપણનો હરપળ ઝઘડતો ને ચોટલો ઝાલીને હકથી નાનો હોવાને લીધે ગમતી વસ્તુ છીનવી લેતો રોમિલ રમવા લાગતો. મેળામાં તો સૌ તેનાજ ઢગલો સપના ખરીદીને લઇ આવતા.અને ભાઈનો ખીલખીલાટ ચહેરો જોઈને તે પોતે પણ પોતાના અરમાનો ત્યજી દેતી.કોઈનું મરણ થાય તો તે પણ દિલાસો આપતી કે "આતો કુદરતનો નિયમ છે,સર્જાયું તેનો નાશ નક્કી છે" પણ,આજે તેનો વીરો ખુદ સ્વધામ સીધાવતા તે ઉપદેશ તેનેજ માઠો