પેલે પાર - ૮ - છેલ્લો ભાગ

(33)
  • 2.4k
  • 1
  • 1.1k

( આપણે જોયું પોતાના પરિવાર અને મીરા ને છેહ આપી અભિ મહેતા પરિવાર સાથે શિકાગો જતો રહે છે. જ્યાં શ્લેષા તેને આ લગ્ન માતા-પિતા ને ઇન્ડિયન જમાઈ જોઈતો હતો એટલે કર્યા હતા એમ કહે છે. હવા માં ઉડતો અભિ આઘાત પામે છે.) હવે આગળ……. લગ્ન ને એક મહિના થી પણ ઓછા સમય માં અભિ પામી જાય છે કે આ ઘર માં સમીર મહેતા અને શ્લેષા મહેતા નો સ્વભાવ ઉધ્ધત