બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 17

(41)
  • 4.6k
  • 4
  • 1.5k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 17 (આગળનાં ભાગમાં જોયું કે આર્ય કાયરા ને એક એડ્રેસ મેસેજ કરે છે અને ત્યાં જવા કહે છે અને કહે છે કે ત્યાં થી તેની બીજી શરત ની ખબર પડશે, કાયરા અને બાકી ત્રણેય એ એડ્રેસ પર જાય છે તે એક જૂનું ઘર હતું, બધા ત્યાં અંદર જાય છે અને તપાસ ચાલુ કરે છે, આરવને અંદર રૂમમાં કબાટ અંદર ખાલી બોકસ મળે છે અને તેમાં પાછળ ખૂણામાં “S” લખેલ હોય છે, આર્ય ફોન કરીને કહે છે કે તેની અંદર જે વસ્તુ છે તેને તે વસ્તુ જુવે છે અને જો ટાઈમ પર શોધી