વાંક

  • 2.7k
  • 1
  • 752

આજના આધુનિક યુગમાં આપણે રોજ કેટલું ચાલ્યા અને કેટલું દોડયા એ બતાવી આપતી જાતજાતની એપ્લિકેશન મોબાઈલમાં ઉપલબ્ધ છે. કાશ, એવી પણ એપ્લિકેશન આવે, જે આપણે કેટલું જીવ્યા એ બતાવી આપે, રોજ કેટલું મર્યા એનો પણ હિસાબ આપે!! આપણને ખબર તો પડે કે જીંદગી ફાયદામાં જાય છે કે ખોટમાં?? આવી જ રીતે જો કોઈ એવું એપ્લિકેશન આવે કે જેમાં ખબર પડે કે આપણે કેટલું સારું બોલ્યા?, કેટલું ખરાબ બોલ્યા?, કેટલું ન બોલવા જેવું બોલ્યા? સાથે સાથે કેવું બોલીને લોકોનો વાંક કાઢ્યો? અને વાંક કાઢવાથી કેટલા લોકોની નજીક ગયા અથવા તો દૂર થઈ ગયા એની ખબર પડે! જો આવા એપ્લિકેશનો