શાતીર ગુનો - એક ચાલકીભર્યા ગુનાની થ્રીલર દાસ્તાન - 2

(15)
  • 3.6k
  • 4
  • 1.6k

કહાની અબ તક: અભિલાષા કીડનેપેડ (કીડનેપ કરાયેલી) છે. એણે એના જ કરીબી ફ્રેન્ડ પ્રવીણને પૂછે છે કે કેમ એણે સૂરજને જૂઠ કહ્યું કે એ પ્રતાપને લવ કરે છે એમ! તો એ જવાબ આપે છે કે એ તારી પાછળ પાગલ હતો તો એણે અમે વધારે પાગલ કરતા હતા! એ કહે છે કે એની દુશ્મની તો મૂળ સૂરજ સાથે જ છે! એ એણે જણાવે છે કે સૂરજ એક મર્ડરર છે તો અભિલાષા તો ભાન જ ભૂલી જાય છે! સ્વસ્થ થતાં એ સબૂત માંગે છે તો એણે પ્રવીણ એક ન્યુઝ પેપરમાં આર્ટિકલ બતાવે છે જેમાં લખેલું હોય છે - "સૂરજ શર્માએ કર્યું મર્ડર!"