વ્યાપાર - ૩

  • 3.3k
  • 1
  • 1.2k

...એટલામાં મારી બાજુમાં એક પોલીસની જીપ આવીને ઊભી રહી. હું બાઈક હોટલની બહાર જ કાઢતો હતો ત્યાં મને પોલીસે બોલાવ્યો. મને ફાળ પડી. વળી પાછું શું થયું? બે હજાર પણ આપીને આવ્યો, હોટેલ વાળાએ તો ફરિયાદ નહિ કરી હોય ને... એવા વિચારો સાથે પોલીસની જીપ પાસે ગયો. એક જમાદારે કડક અવાજમાં પૂછ્યું "હોટલમાં શું કરવા આવેલો?" હું ડરી ગયો, શક્ય એટલો ભોળો ચહેરો બનાવીને નરમાશથી બોલ્યો, "અહી થોડું કામ હતું હોટલમાં, બહારગામથી એક સગા આવે છે તો રૂમ જોવા આવેલો... એટલે રૂમ બુક કરાવી દીધો... મેરેજ હતા ફ્રેન્ડના તો... બીજે રહેવાની જગ્યા નહતી તો... ના એટલે..." "ચૂપ એ..." પોલીસવાળો જોરથી