ખૂની કબ્રસ્તાન - 4

(30)
  • 3.6k
  • 3
  • 1.4k

આગળના ભાગમાં આપણે જોયું કે જય અને પાર્થ નવા મિત્રો બનાવવા માટે કબ્રસ્તાનમાં પણ રમવા માટે તૈયાર થઈ જાય છે. પણ ત્યાં જ એમને એક ડરાવનો ચોકીદાર મળી જાય છે. જે તેમના મુજબ ભૂત છે. બંને ભાઈ નક્કી કરે છે કે હવે તે રમવા નહીં જાય. પણ એમના મિત્રોના કહેવા પર તે એ કબ્રસ્તાનમાં ફરી રમવા તૈયાર થાય છે. હવે આગળ.. "ખુબ સરસ. મોડા ના પડતા.” કહીને પ્રણય એની સાયકલ પર ચડ્યો. “જય, મને આટલા બધા નકામા મિત્રો પણ નથી જોઈતા.” પાર્થએ જય સામે જોઇને કહ્યું. “આપણે હવે આ રમત મિત્રો બનાવવા માટે નથી